Rescue of Dog In Surat: સુરતમાં 8માં માળે ફસાયેલા શ્વાનનું ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ - Rescue of Dog In Surat
🎬 Watch Now: Feature Video

સુરતના સરગમ શોપિંગ સેન્ટરના જર્જરિત બિલ્ડિંગના 8માં માળેથી ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક મશીનનો ઉપયોગ કરી શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સરગમ શોપિંગ સેન્ટર બિલ્ડિંગ (Sargam Shopping Center Surat) હાલમાં જર્જરિત હાલતમાં છે. ફાયર વિભાગે 80 ફૂટ ઊંચે ફસાયેલા શ્વાનનું રેસ્ક્યું (Rescue of Dog In Surat) કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST