નદિનો પ્રવાહ પાર કરતા યુવક સાથે થયું કંઇક આવું.... - Stunt in the rain

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 8, 2022, 1:26 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

જુનાગઢ : વરસાદી માહોલ વચ્ચે (Rainfall update in Gujarat) કેટલાક રોલામારુ પ્રસિદ્ધ જવા માટે જોખમી વિડીયો બનાવતા હોય છે. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video Rain on Social Media) થયો છે. જેમાં એક યુવાન ધસમસતા પાણીના પૂરની વચ્ચેથી સીન જમાવતો હોય તે પ્રકારે ચાલતો આવે છે. આ યુવાન સામે છેડે ઉભેલા તેમના હિતેચ્છુ અને શુભેચ્છકો પાસે પહોંચતા જ યુવાને વિડીયો બનાવવાના ભાગરૂપે મેથીપાક રૂપી સજા મળી હતી. જે પ્રકારે પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે તેમાં આ યુવાન સિંન જમાવતા જીવન સાથે ખેલ કરતો નજરે ચડ્યો હતો. આ યુવાનના મિત્રો અને તેના પરિવારજનોએ (Rain in Junagadh) આ પ્રકારના સ્ટંટ કરવા બદલ યુવાનને મેથીપાક ચખાડ્યો હતો અને કોઈપણ યુવાન આ પ્રકારના વિડીયો બનાવવાની ઘેલછા ન કરે તેવો સંદેશો પણ આપ્યો હતો. વર્તમાન સમયમાં પુર જેવી પરિસ્થિતિ છે તેમજ પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે જીવને જોખમમાં મૂકીને શસ્તિ પ્રસિદ્ધ માટે યુવાનો મા-બાપના જીવ તાળવે ચોટાડી દેતા હોય છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.