કોર્બેટ પાર્કના ગર્જિયા ઝોનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ - tigress seen with four children in Garjia Zone
🎬 Watch Now: Feature Video
કોર્બેટ પાર્કના ગર્જિયા ઝોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video of Garjia Zone of Corbett Park ) થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વાઘણ તેના ચાર બાળકો સાથે જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ પાર્ક પ્રશાસનમાં ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. કોર્બેટ વહીવટીતંત્રનું કહેવું છે કે કોર્બેટમાં વાઘના બચ્ચા 100% બચે છે.અહીનું હવામાન અને વાતાવરણ વાઘ માટે અનુકૂળ છે.