સાબરમતી નદી પર નવિન ડેમનાં બાંધકામને લઈને આદીવાસી સમાજનો વિરોધ

🎬 Watch Now: Feature Video

thumbnail
રાજસ્થાન ગુજરાત સરહદ પર સાબરમતી નદી પર નવિન ડેમનાં બાંધકામને (Construction of new dams on Sabarmati river) આદીવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા(Tribal protest of new dam on sabarmati river)મળ્યો હતો. રાજસ્થાન સરકારનાં નિર્ણય સામે આદિવાસી સમાજે રેલી યોજી ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી.રાજસ્થાન સરકાર સાબરમતી નદી પર નવીન બંધ (ડેમ)નું બાંધકામ કરે છે તો નદી કિનારે વસવાટ કરતા આદિવાસી સહિત ની સમાજોને સિંચાઇ અને પીવાના પાણીની તંગી સર્જાય તેવાં એંધાણ વરચે આદિવાસી સમાજે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને રેલી યોજી આવેદન પત્ર આપ્યું હતું. રાજસ્થાન સરકાર નવીન બે મોટા બંધ (ડેમ)નું બાંઘકામ કરી મારવાડને પાણી આપવાની યોજના કામ ચાલુ કર્યુ છે જે કામ અર્થે રાજસ્થાન સરકારે 2500 કરોડનું બજેટ પર મંજૂર(cost of new dam on sabarmati river) કર્યુ છે
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.