રડતા રડતા એક બહેને કેજરીવાલને કહ્યું, મારા ભાઈની નોકરી માટે કંઈક કરો - The sister pleaded with Kejriwal

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 25, 2022, 8:08 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અમદાવાદ નરોડા ખાતે યુવાનનો શિક્ષણ અને રોજગાર મુદ્દે સંવાદ ચાલી રહ્યો હતો, ત્યારે એક મહિલાએ પોતાના ભાઈની નોકરી માટે રડતા રડતા રજુઆત કરી હતી, કે સર મારા પાપા નારોડા GSRTC વર્કશોપમાં મારા પપ્પા કામ કરતા હતા.(sister pleaded with Kejriwal for her brothers job)વારસદાર તરીકે 13 વર્ષથી નોકરીની રાહ જોઈએ રહ્યા છીએ.સચિવાલય અનેક વાર રજુઆત કરી તેમ છતાં ફાઈલ આગળ મોકલી એ જ જવાબ મળે છે. નોકરી ના મળતા ભાઈ અને માતા મજૂરી કરવા મજબૂર બન્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.