ઉમરપાડામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, ખેડૂતો ખુશ ખુશાલ થયા - ઉમરપાડામાં વરસાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 30, 2022, 5:26 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

સુરતઃ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા હતા. છ કલાકમાં છ ઇંચ વરસાદ વરસતા ચારે બાજુ પાણી પાણી થયું હતું અને ભારે વરસાદના(Monsoon Gujarat 2022 ) કારણે ફરી નદી નાળાઓ (Surat Umarpara taluka)જીવત થયા હતા. ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે (Rain In Gujarat )પસાર થતી નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. આ ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.