RPFના જવાને મોતના મુખમાંથી બચાવ્યો પ્રવાસીનો જીવ, મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરની ઘટના - મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરની ઘટના
🎬 Watch Now: Feature Video

મુંબઈ: રામ રાખે તેને કોન ચાખે કહેવત તાજેતરમાં મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર સામે આવી છે. મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે યુવકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. સ્ટેશન પર ફરજ(Saved the lives of passengers) પરના સિક્યોરિટી ગાર્ડ હરેન્દ્ર સિંહે પ્રવાસીને ખેંચીને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેમની સતર્કતાથી આ પ્રવાસીનો જીવ બચી ગયો, જેની દરેક સ્તરે પ્રશંસા થઈ રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST