લમ્પીમાં સરકારની કામગીરી વખોડવા ગાય લઇને આ મતદાર પહોંચ્યાં મત આપવા - રણજીત મૂંધવા
🎬 Watch Now: Feature Video
રાજકોટમાં માલધારી સમાજના Rajkot Maldhari Samaj કેટલાક મતદારોનું અનોખું મતદાન જોવા મળ્યું હતું. માલધારીઓ પશુમાં ફેલાયેલા લમ્પી વાયરસનો વિરોધ નોંધાવવા માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 ના પહેલા તબક્કામાં મતદાન માટે First Phase Election 2022 ગાયો લઇને વોટીંગ કરવા પહોચ્યાં હતાં. તેમની સાથે માલધારી સમાજના આગેવાન રણજીત મૂંધવા ગાય અને વાછરડું લઈ મતદાન કરવા ગયાં હતાં. તેમણે માલધારી પહેરવેશ પહેર્યો હતો અને લમ્પી વાયરસ સામે લડવાની સરકારની કામગીરી સામે રોષ વ્યક્ત કરવા ગાય લઈને મતદાન મથકે પહોંચ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST