જેતપુરમાં 31st પહેલા 10 કેમિકલના બેરલો પોલીસે ઝડપી લીધા, FSL ને મોકલ્યા સેમ્પલ - જેતપુરમાં કેમિકલના બેરલો મળ્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 20, 2022, 4:46 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

31 st ડિસેમ્બર આવી રહી છે. અને આ પહેલા પોલીસ સતત(Police seized 10 chemical barrels) ધ્યાન અને તપાસ કરી રહી છે. જેમાં રાજકોટમાં આવેલા જેતપુરમાંથી પોલીસે(Jetpur Police) 10 કેમિકલના બેરલો ઝડપી લીધા છે. જેમાં અગાઉ શંકાસ્પદ કેમિકલ વાળા 15 બેરલબાદ ઝડપાયા બાદ વધુ 10 બેરલ ઝડપી લઇને તપાસ શરૂ કરી છે. જેતપુર શહેરના નવાગઢ રોડ ઉપરથી પોલીસે બોલેરો પીકઅપ વાહનની સાથે 10 કેમિકલના બેરલો પણ ઝડપી પાડ્યા છે. જે બાદ મિકલનું સેમ્પલ ફોરેન્સિક વિભાગને(Forensic Science Laboratory Division) રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનૂસાર આ પ્રવાહી કેમિકલનું દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. પોલીસએ કેમિકલ મંગાવનાર કુખ્યાત બુટલેગર હરેશ દિલીપ પરમાર અને આ કેમિકલ લાવનાર સાગર ચુનીલાલ ગોહિલને પોલીસે પકડી લીધા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. પોલીસે વધુ તપાસ (Barrels chemicals found in Jetpur) હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.