યાત્રાએ જતા યાત્રાળુઓનો ટેમ્પો પલ્ટી જતાં 2 બાળકોના થયા મોત - Tribal Minister Kunwarji Halapati

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 2, 2023, 2:15 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

સુરત: સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી વિસ્તારમાં રહેતા ડ્રાઇવર સહિત 15 શ્રદ્ધાળુઓ ટાટા મોટર્સના ટેમ્પામાં બેસીને માંડવીથી સોનગઢના દેવલીમાડી મુકામે દર્શનાર્થે જઇ રહ્યા (People died in an accident during pilgrims' journey) હતા.આ દરમિયાન વેહલી સવારે ખડકા ચિખલી ગામ પાસેના વળાંક પર ટેમ્પો પલટી જતાં 7માં ધોરણમાં ભણતા 2 નાના બાળકોના મોત (People killed in an accident near tapi) નીપજ્યા છે, ત્યારે બીજા 2 શ્રદ્ધાળુઓની હાલત ગંભીર થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર મામલે આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિએ (Tribal Minister Kunwarji Halapati) ફોન પર માહિતી મેળવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.