માથા પર સળગતી સિંઢોણી તેની ઉપર ગરબો રાખીને ખેલૈયાઓ રમ્યા રાસ - Jamnagar Ambika Garbi Mandal

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 6, 2022, 3:55 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

જામનગર સામાન્ય રીતે નાની નાની બાળાઓ માથે સિંઢોણી સાથે (Navratri in Jamnagar 2022) ગરબે રમતી તો જોઈ હશે. પરંતુ અહિયાં તો ભાઈઓ માથા ઉપર સળગતી સિઢોણી રાખીને નવતર રીતે માતાજીના ગરબાઓ સાથે રમઝટ બોલાવે છે. કડીયાવાડમાં વિસ્તારમાં શ્રી અંબીકા ગરબી મંડળ 40થી વધુ વર્ષથી કાર્યરત છે. આ ગરબીમાં ભાઈઓ માથા ઉપર સળગતી સિંઢોણી અને તેના પર માતાજીનો ગરબો રાખીને રાસ રમે છે. આ સળગતી સિંઢોણી સાથે માતાજીની આરાધના કરે છે. આ નવતર આધારના કરતા યુવાનો 20-20 મિનિટ સુધી માથા ઉપર સળગતી સિંઢોણી રાખે છે. (Jamnagar burning Sindhoni raas)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.