બામણબોર હાઇવે પર દીપડાનું અકસ્માતમાં મૃત્યુ, લોકો જોવા ઉમટ્યા - રાજકોટ વાંકાનેર હાઈવે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 6, 2023, 6:51 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

રાજકોટ વાંકાનેર હાઈવે Rajkot Wankaner highway પર અકસ્માતમાં દીપડાનું મોત Leopard dies in accident થયું છે જેમાં બામણબોર પાસે ટ્રકચાલક દ્વારા દીપડાને ઉડાડવામાં આવતા મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાંકાનેર,ચોટીલા અને જસદણ વિસ્તારમાં દીપડા જોવા મળે છે જેમાં રાત્રિના બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. વાંકાનેર નેશનલ હાઈવે પર અકસ્માતે એક દીપડાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં આ નેશનલ હાઇવે કે જે રાજકોટ વાંકાનેર નેશનલ હાઇવે છે તે રોડ પર અચાનક એક દીપડો આડે ઉતરતા હાઇવે રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રકની અડફેટે આવતા આ દીપડાનું અકસ્માતે મોત થયું હોવાનું સામે આવ્યું છે.નેશનલ હાઈવે પર બામણબોર હાઇવે Bamanbor Highway નજીક અકસ્માતની આ ઘટના બાદ આસપાસના વિસ્તારના લોકો તેમજ રાહદારીઓ અકસ્માતે બનેલી આ ઘટનાને જોવા તેમજ દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આવતા થતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે ત્યારે આ દીપડાઓ હવે જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર અને નેશનલ હાઇવે સુધી પહોંચી જતા આ પ્રકારની ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે તે અકસ્માતે બનેલી આ ઘટના જોવા માટે વાહન ચાલકોને રાહદારીઓ ઉમટી પડ્યા હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ-વાંકાનેર હાઈવે પર અકસ્માતમાં દીપડાનું મોત થયું છે તે બામણબોર પાસે ઘટના બની હતી.કોઇ ટ્રકચાલક દ્વારા દીપડાને અડફેટે લેવામાં આવતાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રમાં દીપડાનો વિસ્તાર જોઇએ તો આ બાજુ વાંકાનેર, ચોટીલા અને જસદણ વિસ્તારમાં દીપડા Area of Leopard in Saurashtra જોવા મળે છે. ત્યારે ઘણીવાર આવા જંગલી પ્રાણી અડફેટે ચડી જતાં હોય છે. તેમાં રાત્રિના આવા બનાવ વધુ બને છે. નેશનલ હાઈવે જેમાં આ નેશનલ હાઇવે કે જે રાજકોટ વાંકાનેર નેશનલ હાઇવે છે તે રોડ પર અચાનક એક દીપડો આડે ઉતરતા હાઇવે રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રકની અડફેટે આવતા આ દીપડાનું અકસ્માતે મોત થયું હતું. નેશનલ હાઈવે પર બામણબોર હાઇવે નજીક અકસ્માતની આ ઘટના બાદ આસપાસના વિસ્તારના લોકો તેમજ રાહદારીઓ અકસ્માતે બનેલી આ ઘટનાને જોવા તેમજ દીપડાને જોવા માટે ઉમટી પડ્યા હતાં. આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી દીપડાઓ આવતા થતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે ત્યારે આ દીપડાઓ હવે જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર અને નેશનલ હાઇવે સુધી પહોંચી જતા આ પ્રકારની ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે તે અકસ્માતે બનેલી આ ઘટના જોવા માટે વાહન ચાલકો અને રાહદારીઓ ઉમટી પડ્યા હોવાનું સામે આવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.