RPF જવાનોએ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિનો જીવ બચાવ્યો જુઓ વિડિયો - JLD RAIL
🎬 Watch Now: Feature Video
પંજાબમાં આવેલા જલંધર જીલ્લાના રેલ્વે સ્ટેશન પર એક વ્યક્તિ ટ્રેનમાં ચડતી વખતે લપસી જતાં RPFની ટીમે તેને બચાવી લેતા દુ:ખદ અકસ્માત ટળી ગયો(RPF jawans save life of man )હતો. આ સંદર્ભે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરપીએફ જવાન દ્વારા ખૂબ જ બહાદુરીથી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેનમાં ચઢી રહ્યો છે પરંતુ ટ્રેનમાં પગ મૂકતા જ તેનો પગ લપસી ગયો અને પડી ગયો. ત્યાં સુધીમાં ટ્રેન ચાલવા લાગી હતી. પરંતુ આરપીએફ જવાને તે વ્યક્તિને જોતા જ તેને બચાવી લીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST