jagannath rathyatra 2022: વજનદાર પથ્થર વાળા કરતબે લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું - jagannath rathyatra 2022
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ભગવાન જગન્નાથજી 145ની રથયાત્રામાં લોકો દ્વારા 30 જેટલા અખાડામાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. લોકોએ પોતાની વિવિધ કરતબો દેખાડી હતી, ત્યારે એક પથ્થર વાળા કરતબનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. આ કરતબમાં એક ભાઈ પર વજનદાર એવો પથ્થર તેના પર હથોડાથી પ્રહાર કરવામાં આવતા હતા અને તેમ છતાં પણ તે અખાડીયન ભાઈને કોઈપણ જાતનું નુકસાન પહોંચ્યું ન હતું, જે જોઈને પ્રજામાં એક લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું અને લોકોએ આ કરતબ નું લોકોએ લાહ્વો લીધો હતો. શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Jagannath Rathyatra 2022) નીકળી હતી. ત્યારે ઠેરઠેર ભક્તોએ વ્હાલા ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત (People welcomed Jagannath Rathyatra) કર્યું હતું. તો આખું અમદાવાદ આજે જય રણછોડના નાદથી ગૂંજી ઊઠ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST