ITBP જવાનોએ 17,500 ફૂટની ઉંચાઈ પર ફરકાવ્યો તિરંગો - ITBP દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
🎬 Watch Now: Feature Video
ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે આજે સ્વતંત્રતા દિવસના અવસરે ઉજવવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે દેશની સરહદો, કેન્દ્રો અને સમગ્ર દેશમાં વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઉત્તરાખંડમાં હિમવીરોએ 17,500 ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો ફરકાવીને દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ દરમિયાન, સૈનિકોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. Indian flag hoisted by ITBP
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST