બાળક અચાનક તળાવમાં ડૂબવા લાગ્યો ને રિક્ષાચાલક ફરિશ્તો બનીને આવ્યો - CCTV कैमरे कैद हुई घटना

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 26, 2022, 6:15 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

ઉત્તરાખંડમાં મંગળવારે, રૂડકીના બહાદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતરશાહ ગામના તળાવમાં એક સાઇકલ પડવાની ઘટના બની હતી અને તળાવમાં પડતા જ બાળક (Child fallen in pond with bicycle) ડૂબવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં, માસૂમના રડવાનો અવાજ સાંભળીને ત્યાંથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલકે તેને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાળકના પરિવારે રિક્ષાચાલકનો આભાર વ્યક્ત કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.