સુરતમાં વંદે માતરમ નારા સાથે હાથમાં તિરંગા લઈ લોકો મતદાન કરવા પહોંચ્યા - Polling in Surat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17082010-thumbnail-3x2-sss-aspera.jpg)
સુરતમાં વંદે માતરમ નારા(Vande Mataram slogan in Surat) સાથે હાથમાં તિરંગા લઈ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections 2022) માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે મતદાતાઓમાં પણ મતદાન(Polling in Surat) કરવા માટે મારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યું છે. સુરતમાં મતદાન(Polling in Surat) કરવા માટે સોસાયટીના લોકો એક સાથે ઘરેથી નીકળ્યા હતા. વંદે માતરમ નારા સાથે હાથમાં તિરંગા લઈ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST