ઓવૈસીની સભામાં હોબાળો, લાગ્યા મોદી-મોદીના નારા - bjp candidate
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂટણી(Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. રાજકીય પક્ષોના ગુજરાતમાં ધામા વધી ગયા છે. સત્તાના રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા માટે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે AIMIMના(All India Majlis-e-Ittehadul Muslimeen) અધ્યક્ષ રઅસદુદ્દીન ઓવૈસીએ સુતની મુલાકાત લીધી હતી. ઓવૈસીની રૂદરપુરા ખાડી વિસ્તારની સભામાં વિરોધ થયો હતો. કેટલાક લોકોએ કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મોદી મોદીના નારા લગાવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST