આંબાવાડી વિસ્તારમાં આવેલી સરકારી પોલીટેકની કોલેજ ખાતે છ વિધાનસભા બેઠકની મતગણતરી - ગુજરાત વિધાનસભાનું ચૂંટણી
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાનું ચૂંટણીનું (Gujarat Assembly Elections 2022)પરિણામ આજે જાહેર થવા જઈ રહ્યું છે અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં આવેલી સરકારી પોલીટેકની કોલેજ ખાતે અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેરની એક વિધાનસભા એમ કુલ છો વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે આ વિધાન બેઠકોમાંથી સૌથી વધુ રોચક વિધાનસભા વિરમગામની ગણવામાં આવી રહી છે જેમાં પાટીદાર આંદોલનમાંથી ઉભરી આવેલા નેતા હાર્દિક પટેલ પણ વિરમગામ વિધાનસભા બેઠક પરથી પોતે દાવેદારી નોધાવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST