ચૂંટણી જંગમાં ભાજપનાં ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાનો જંગી બહુમતીથી ભવ્ય વિજય - bjp chaitanysinh zala won
🎬 Watch Now: Feature Video

વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા બેઠક ઉપરનાં ચૂંટણી જંગમાં ભાજપનાં ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાનો જંગી બહુમતીથી ભવ્ય વિજય થયો છે.(gujarat assembly election result ) આ ચૂંટણીમાં પાદરા બેઠક ઉપર અપક્ષ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. મત ગણતરી કેન્દ્ર ઉપર ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો.(bjp chaitanysinh zala won ) વિજયી બન્યાં બાદ ચૈતન્યસિંહ ઝાલાની પહેલી પ્રતિક્રિયા આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST