જીત બાદ રીવાબા જાડેજાએ કાર્યકર્તાનો આભાર માન્યો - rivaba jadeja won the election
🎬 Watch Now: Feature Video

ગુજરાત વિધાનસભાના પરીણામો જાહેર થઈ રહ્યા છે. (gujarat assembly election result )રીવાબા જાડેજા જે ભાજપના ઉમેદવાર છે તેઓ વીજયી બન્યા છે. રીવાબા જાડેજાએ જામનગર વિધાનસભા પર ભાજપના ઉમેદવાર તથા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. તેઓએ દરેક કાર્યકર્તાનો આભાર (rivaba jadeja won the election )વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST