thumbnail

માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે કર્યું મતદાન

By

Published : Dec 5, 2022, 12:39 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

વડોદરામાં વી વી આઈ પી મતદાન યોગેશ પટેલ માંજલપુર ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીના મતદાનની(Gujarat Assembly Election 2022) શરૂઆત થઈ છે. ત્યારે વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. વડોદરા શહેરની (Vadodara assembly seat) માંજલપુર વિધાનસભા બેઠકના(Manjalpur Gujarat Assembly) ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને ભાજપ દ્વારા તેઓને 8 મી વાર ટિકિટ આપવામાં આવી છે. મતદાન બાદ યોગેશ પટેલે જણાવ્યું હતું કે આ વખતે હું એક લાખ મતની લીડથી જીતીશ. સાથે જ પાર્ટીએ મારી કામગીરી જોઈ અને મને ફરીવાર રીપીટ કર્યો છે. હું દરેક મતદારને અપીલ કરું છું કે અવશ્ય મતદાન કરે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.