નિવેદનથી રાજકારણમાં ગરમાવો, કિરીટ પટેલ કહ્યું નવમી તારીખે દાદાઓનો હિસાબ કરી દઈશું - Patan Assembly Candidate
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17060731-thumbnail-3x2-patan.jpg)
પાટણ : વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી દ્વારા (Patan assembly seat) બીજી વાર કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે હાલમાં તેઓ જોરશોરથી પ્રચાર પ્રસાર અને જાહેર સભાઓ કરી રહ્યા છે, ત્યારે સબોસણ ખાતેની (Patan Assembly Candidate) જાહેર સભામાં તેઓએ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહાપ્રધાન કે.સી. પટેલને ધમકી આપતો વિડિઓ સામે આવ્યો છે. જેમાં કિરીટ પટેલને (Kirit Patel Statement) જણાવ્યું હતું કે, કે.સી. પટેલ તેમનો પેટ્રોલ પંપ બચાવી શક્યા નથી. તો આવી ગાયોને કેવી રીતે બચાવી શકશે. આ દુનિયામાં બે જ દાદા છે એક હનુમાન દાદા અને ગણપતિ દાદા આઠમી તારીખે આપણો વિજયનો વરઘોડો નીકળવાનો છે. નવમી તારીખે આ દાદાઓનો હિસાબ આપણે કરી દઈશું તેમ જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST