ચૂંટણીની મત ગણતરી પોલીટેકનિક ખાતે થશે, વડોદરામાં ભાજપ સર્જશે ઈતિહાસ: વંદનભાઈ પંડયા - ડભોઈ શહેર ભાજપનાં મહામંત્રી
🎬 Watch Now: Feature Video
વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણીની મત ગણતરી પોલીટેકનિક ખાતે રાખવામાં આવી છે. ડભોઈ વિધાનસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર શૈલેષભાઈ મહેતાની મતગણત્રીની પ્રક્રિયા માટે આજરોજ પોલીટેકનિક ખાતે આવેલા હતા. ડભોઈ ભાજપનાં મહામંત્રી વંદનભાઈ પંડયાની રૂબરૂ મુલાકાત થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરાની 10એ 10 સીટો પર ભગવો લહેરાવો જઈ રહ્યો છે. આ ઉપરાંત ભાજપ 162 પ્લસ સીટો મેળવીને આજે ઈતિહાસ સર્જવાનું છે. Election vote counting at the Polytechnic Gujarat Assembly Election 2022 BJP won in Vadodara BJP candidate for Dabhoi assembly seat Dabhoi General Secretary of BJP
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST