મૃત્યુને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો, વાજતે ગાજતે નીકળી અંતિમયાત્રા - Bhajan Kirtan Funeral procession in Jamnagar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 12, 2022, 6:19 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

જામનગર તાલુકાના બજરંગપુર ગામે રહેતા પૂર્વ સરપંચએ આખરી શ્વાસ ખેંચતા તેમની મૃત્યુને મહોત્સવની માફક (Funeral procession in Jamnagar) ઉજવવામાં આવ્યો હતો. માજી સરપંચનું નિધન થતા વાજતે ગાજતે અંતિમયાત્રા (Bajrangpur village Sarpanch passed away) નીકતી જોવા મળી હતી. તારીખ 5 ડિસેમ્બર 2022ના રોજ વેરતીયા ગામના પુવૅ સરપંચ બ્રાહ્મણ ત્રંબકલાલ મણીશંકર ઠાકરની આ અંતિમયાત્રા નીકળી હતી. જેઓ ગામનાં મોભી, રાજકીય આગેવાન, સમાજ સેવક હતા. તેઓની અંતિમ ઈચ્છા મુજબ ગ્રામજનો તેમજ પરિવારજનોએ ભજન ધૂન સાથે અંતિમ યાત્રા કાઢી હતી. આ અંતિમયાત્રાએ સમાજમાં પ્રેરણા રૂપ માનવામાં આવ્યું છે. (Bhajan Kirtan Funeral procession in Jamnagar)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.