તેજસ્વી યાદવે કહ્યું આ જ વાસ્તવિક ગઠબંધન છે, 2024-25માં સાથે મળીને ભરીશું હુંકાર - તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા
🎬 Watch Now: Feature Video
બિહારમાં બે દિવસના રાજકીય ડ્રામા બાદ મહાગઠબંધનની સરકાર (Maha gathBandhan Bihar) બની છે. નીતીશ કુમારે આઠમી વખત બિહારના મુખ્યપ્રધાન ( Bihar CM Nitish Kumar ) તરીકે શપથ લીધા છે. આ સાથે, RJD નેતા તેજસ્વી યાદવે (conversation with Tejashwi Yadav) બીજી વખત નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. ડેપ્યુટી સીએમ બન્યા બાદ ETV ભારત બિહારના બ્યુરો ચીફ અમિત ભેલારીએ તેજસ્વી યાદવ સાથે ખાસ વાતચીત કરી હતી. વીડિયો જૂઓ..
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST