કારેલીબાગમાં સવારે મગર લટાર મારતા દેખાયો - Karelibag crocodile came
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15839214-thumbnail-3x2-vdr-aspera.jpeg)
વડોદરાઃ શહેર માનવ વસવાટ વચ્ચે મગર આવી જવાના બનાવોને લઇને (Karelibag crocodile came)જાણીતું છે. સામાન્ય રીતે ચોમાસામાં આમ વધારે બનતું હોય છે. હવે મગર માનવ વસ્તીની નજીક આવવાની (monsoon 2022 in gujarat )ઘટનાઓ તેજ બની છે. પરંતુ ચાલુ વર્ષે નવો સિલસિલો શરૂ થયો હોવાનું ધ્યાને( Monsoon Gujarat 2022)આવ્યું છે. પહેલા ક્યારેય ન નિકળ્યા હોય તેવા વિસ્તારોમાં મગર બહાર આવી રહ્યા છે, આજે વહેલી સવારે મગર શહેરના કારેલીબાગ વિસ્તારમાં લટાર મારવા નિકળ્યો હતો. વહેલી સવારે મગરનું બચ્ચુ લટાર મારવા નિકળ્યું હતું. જેવું મગરનું બચ્ચું જોયું કે તેઓએ તાત્કાલિક મગર પકડવાનું કામ કરતી સંસ્થાનો સંપર્ક કરી આ બાબતે જાણ કરી હતી મગરના બચ્ચાને પકડી લેવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST