કાર અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક સવાર હવામાં ઉછળ્યો, જુઓ વીડિયો - કાર અને બાઇક વચ્ચે અકસ્માત
🎬 Watch Now: Feature Video
હલ્દવાનીના મુખાની પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કમલુવાગંજા રોડ પર મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો(Accident between car and bike) હતો. અથડામણ બાદ ત્રણ બાઇક સવારો હવામાં ઉછળીને રોડ પર પડી ગયા હતા. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણેય યુવાનોને નાની મોટી ઇજાઓ થઇ છે. આ ઘટનામાં બાઇકને નુકસાન થયું હતું. પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST