નવસારીની ગણદેવી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર નરેશ પટેલનો વિજય - ભાજપના ઉમેદવાર નરેશ પટેલનો વિજય
🎬 Watch Now: Feature Video
નવસારી: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ (Gujarat Assembly Election Result 2022) જામ્યો હતો. જેની આજે મતગણતરી યોજાઈ જેમાં નવસારી જિલ્લામાં ગણદેવી બેઠકોનું ફરી પુનરાવર્તન થયું છે આ બેઠક પરથી પ્રઘાન નરેશ પટેલનો વિજય (Victory of BJP candidate Naresh Patel) થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસાકસી ભરી હોય છે, ત્યારે તેના પરિણામો પણ રસપ્રદ બનતા હોય છે આજે વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામો (Gujarat Assembly Election Result 2022) સામે આવી ગયા છે, જિલ્લામાં કુલ 1184 મતદાન મથકો પર થયેલા મતદાનનું આજે પરિણામ આવ્યું હતું, જેમાં નવસારી વિધાનસભાની ચાર બેઠકો પૈકી ગણદેવી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશ પટેલ વિજય થયા છે. નરેશ પટેલને 1,30,531 મતો મળતા ખૂબ મોટી લીડથી નરેશ પટેલ જીતતા તેના સમર્થકોએ મોટી સંખ્યામાં ભેગા થઈ વિજય સરઘસ કાઢ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST