વટવામાં પ્રદીપસિંહ જાડેજા કરતા પણ વધુ લીડથી જીતનો વિશ્વાસ ભાજપ ઉમેદવાર બાબુસિંહ જાદવે વ્યક્ત કર્યો - વટવા વિધાનસભા બેઠક
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા 2022 ની(Gujarat Assembly Election 2022) ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. અમદાવાદની L.D એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી યોજાઈ છે. ત્યારે વટવા વિધાનસભા બેઠકના(vatva Assembly seat) ભાજપના ઉમેદવાર બાબુસિંહ જાદવ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. અને તેઓએ 2017 માં પ્રદીપસિંહ જાડેજા મોટી લીડથી જીત્યા હતા આ વખતે હું પણ સારી લીડ થી જીતીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST