બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રામાં કેન્દ્રીય પ્રધાન ફગનસિંગ ફુલસ્તે, જાહેરસભા કરી - Birsa Munda Adivasi Gaurav Yatra in Tapi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2022, 6:50 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા ( Birsa Munda Adivasi Gaurav Yatra in Tapi ) આજે ડાંગના વઘઇ, આહવા સુબીર થઈને તાપી જિલ્લાના સોનગઢમાં પ્રવેશી હતી. આ યાત્રામાં કેન્દ્રીય પ્રધાન ફગનસિંગ ફુલસ્તે ( Union Minister Fagansingh Phulste ) અને સાંસદ પ્રભુ વસાવા ( MP Prabhu Vasava ) ઉપસ્થિત રહ્યાં હતાં.આ યાત્રા એક જાહેરસભામાં પરિવર્તિત થઈ હતી.જેમાં ફુલસ્તે જણાવ્યું હતું કે 'જે લોકોએ યાત્રાને સમર્થન આપ્યું છે તે લોકોએ ભગવાન બિરસા મુંડાજીની પૂજા કરી છે. આ પ્રકારની યાત્રાની કદાચ દેશમાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ ગૌરવ યાત્રા કરવાનું સન્માન આદિવાસી સમાજને મળ્યું છે. આપણે આવતા નવેમ્બરમાં આ યાત્રા ખૂબ જ મોટી બનાવી પુરી કરીશું'.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.