મહાકાય અજગર દુકાનમાં ઘૂસ્યો અને.... - ડરનો માહોલ સર્જાયો
🎬 Watch Now: Feature Video
ચોમાસામાં જંગલની નજીકના શહેરી વિસ્તારોમાં ઘણીવાર પ્રાણીસૃષ્ટિ જોવા મળે છે. મોટાભાગના સાપ જોવા મળે છે. આવું જ કંઈક હરિદ્વારના ખરખારી વિસ્તારમાં જોવા મળ્યું હતું. વન વિભાગે આ વિસ્તારમાં એક દુકાનની અંદર એક મહાકાય અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આ દરમિયાન, વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો. અજગરની લંબાઈ લગભગ 10 ફૂટ જોવા મળી હતી. આ અજગરને પકડ્યા બાદ, વન વિભાગના અધિકારીઓ તેને પોતાની સાથે લઈ ગયા હતા. big python found in shop, 10 feet python found
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST