તાપી બની તિરંગામય, જૂઓ વીડિયો - har ghar tiranga india
🎬 Watch Now: Feature Video
દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી (Azadi Ka Amrit Mahotsav) કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન (har ghar tiranga 2022 ) શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન, ડાયમંડનગરી સુરત પણ પાછળ નથી. સુરતની તાપી નદીમાં 75 બોટ દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, નદીમાં બોટો દ્વારા તિરંગા સાથે એક માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં અનેક લોકો પણ જોડાયા હતા. આ ઉજવણીના અદભૂત્ દ્રશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST