એકવાર આમ આદમી પાર્ટીને એક મોકો આપો: અરવિંદ કેજરીવાલ - arvind kejriwal message in gujarati
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ સંદેશ (arvind kejriwal message in gujarati) આપતા જણાવ્યું હતું કે, 27 વર્ષ ખૂબ જ કહેવાય નહીં? આ વખતે બદલીને જુઓ. પરિવર્તન જીવનનો નિયમ છે. વૃક્ષ પણ પોતાના પાંદડા દર વર્ષે બદલી નાખે છે. તો એકવાર આમ આદમી પાર્ટીને એક મોકો આપીને જોવો. હું તમારો વિશ્વાસ કદી નહીં તૂટવા દઉં. આબોહવા પણ બદલાઈ રહી છે, ઠંડી પણ વધી રહી છે, ઘરે સૌનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. gujarat assembly election 2022
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST