સુરત જિલ્લામાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસી ધારાસભ્ય અને કાર્યકરો દ્વારા અનોખો વિરોધ - સુરત કોંગ્રેસ પ્રમુખ
🎬 Watch Now: Feature Video
સુરત માંડવી ઝંખવાવ સ્ટેટ હાઇવે ઉપર પડેલા કમરતોડ ખાડાને લઈ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ધારાસભ્ય આનંદ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ સહિતના કાર્યકરોએ હાઇવે પર પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. માંડવી ઝંખવાવ સ્ટેટ હાઇવે ઉપર પડેલા કમરતોડ ખાડાને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. ધારાસભ્ય આનંદ ચૌધરી તેમજ કાર્યકરો દ્વારા હાઇવે પર પડેલા મસ મોટા ખાડાઓમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સરકારના ભ્રષ્ટાચાર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. કાર્યકરોએ રસ્તા પર પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી બિસ્માર બનેલા સ્ટેટ હાઇવેને લઈ વિરોધ વિરોધ નોંધાવ્યો હતો. Protest Congress MLAs and Activists Mandvi Jhankhawav State Highway Trees planted in pits Surat Congress President
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST