બગસરા ધારી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારનું કરાયું ભવ્ય સ્વાગત - A grand welcome to Borisagar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16914514-thumbnail-3x2-jkjkjjpg.jpg)
ડો. બોરીસાગરને ટીકીટ (Ticket to Borisagar) આપવામાં આવતા બગસરા શહેર કોંગ્રેસ દ્વારા શિવાજી ચોકમા કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું (A grand welcome to Borisagar) હતું. આ ઉપરાંત લોકો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST