ગુજરાતની સરહદ છાપરી ચેકપોસ્ટ પરથી ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો - Chapari Checkpost
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16914717-thumbnail-3x2--anbaji.jpg)
અંબાજી પોલીસને માદક પ્રદાર્થ પકડી પાડવામાં સફળતા મળી (Ambaji Police succeeded in seizing the narcotics) છે. અંબાજી નજીક ગુજરાતની સરહદ છાપરી ચેકપોસ્ટ પરથી ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. હાલ તબક્કે વિધાનસભાની ચૂંટણીને લઈ અન્ય રાજ્ય માંથી ગુજરાતમાં લિકર રોકડ રકમ તેમજ માદક પદાર્થોની હેરાફેરી (Drug trafficking) ન થાય તે માટે સધન વાહનચેકીંગ ઝુંબેશ ચલાવાઈ રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST