ગોધરામાં 108 વર્ષના દાદીમાનું મતદાન, જોશીલા અવાજમાં કરી આવી અપીલ - 108 વર્ષના મતદાર લક્ષ્મીબેન પારંગી
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માં પ્રથમ તબક્કામાં ઓછું મતદાન નોંધાયું હતું. જેને લઈ ઉમેદવારોને ચિંતન કરતા થઇ ગયા છે. ત્યારે હાલ બીજા તબક્કાનું મતદાન Second Phase Poll ચાલી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં 108 વર્ષના દાદીમાનું મતદાન જોવા મળ્યું હતું. તેમણે મતદાર તરીકે વોટ કરીને અન્યોનો ઉત્સાહ વધાર્યો છે. ગોધરા ખાતે રહેતા લક્ષ્મીબેન પારંગીએ 108 Year Old Voter Lakshmiben Parangi આજે તેમના 73 વર્ષના પુત્ર સાથે જાતે ચાલતાં આવીને મતદાન કર્યું હતું અને જુવાનિયાઓને પણ મત આપવા અપીલ (Panchmahal Voting ) કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST