કાશીના આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે 'તાળા' - બનારસમાં 33 પ્રકારના દેવતાઓ નિવાસ
🎬 Watch Now: Feature Video
વારાણસીઃ કહેવાય છે કે ધર્મ અને આધ્યાત્મિકતાની નગરી બનારસમાં 33 પ્રકારના દેવતાઓ નિવાસ કરે છે. અહીં એક એવું અનોખું મંદિર છે, જ્યાં ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા માટે તાળા ચઢાવે છે. ગંગાના કિનારે સ્થિત મંદિરના મુખ્ય દ્વાર પર હજારો તાળાઓ તેનું પ્રતીક છે. શીતલા ઘાટ પર ગંગાના કિનારે બંદી માતાનું મંદિર સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે કોર્ટ, કચેરી અને અનેય કેસોમાંથી મુક્તિ મેળવવા માટે ભક્તો 41 દિવસ સુધી બંદી માતાના મંદિરમાં અનુષ્ઠાન અને તાળા લગાવે છે. જાણો વધુ તેમનું મહત્વ....
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST