નમસ્તે ટ્રમ્પ: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય તહેવારો યાદ કર્યા, જુઓ વીડિયો... - અમદાવાદમાં ટ્રમ્પ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ભારતના 2 દિવસીય પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિએ દિવાળી, હોળી જેવા ભારતીય તહેવારોને યાદ કર્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાહરૂખ ખાનની ફિલ્મ DDLJ અને શોલે ફિલ્મને પણ યાદ કર્યાં હતા. ટ્રમ્પ ખૂદને રમત-ગમતથી દૂર રાખી શક્યા નહોતા. જેથી તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પણ યાદ કર્યા હતા. વધુ માટે જુઓ વીડિયો.