પંજાબના મુખ્યપ્રધાનનો નવસારીમાં રોડ શો, મોટી સંખ્યામાં લોકો જોડાયા - રોડ શો
🎬 Watch Now: Feature Video
વિધાનસભા ચુંટણીને (gujarat assembly election 2022) ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોની (star campaigner) ફોજ નવસારીમાં ઉતારી દીધી છે. ત્રીજા મોરચા તરીકે ઉભરી આવેલા આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યપ્રધાન સરદાર ભગવંત માનને (bhagwant maan cm of punjab) દક્ષિણ ગુજરાતમાં પ્રચાર અર્થે ઉતાર્યા છે. સરદાર ભગવંત માને નવસારીના પાંચ હાટડી નજીકથી રોડ શો યોજ્યો હતો. પાંચ હાટડીથી નવસારી પાલિકા (navsari district assembly seat) નજીકના 700 મીટરના રોડ શોમાં બહારથી આવેલા કાર્યકર્તાઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST