તહેવારો પર સંબંધોમાં ભેળવો મીઠાશ, ઝપટપ બનાવો ગુલાબ જાંબુ, જુઓ રેસીપી - ગુલાબ જાંબુ બનાવવાની રીત
🎬 Watch Now: Feature Video

ગુલાબ જાંબુનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. ચાશનીથી લબાલબ આ મીઠાઇને કોઇ વ્યક્તિ ના કહી શકે નહીં. તહેવારોમાં ગુલાબ જાંબુનું ખાસ મહત્વ હોય છે. એવામાં તમે ઘરે જ આ સ્વાદિષ્ટ મીઠાઇ બનાવી શકો છો. ઘરે જ ગુલાબ જાંબુની રેસીપી ટ્રાઇ કરી શકો છો, તો રાહ શાની? શીખો કઇ રીતે ઘરે બનાવી શકાય ગુલાબ જાંબુ...