આ પરંપરાગત મોદક સાથે વિઘ્નહર્તાના આશિર્વાદ મેળવો - modak recipe
🎬 Watch Now: Feature Video

ગણેશોત્સવ દરમ્યાન ગજાનને રીઝવવા માટે ભક્તો અનેક પ્રયત્નો કરે છે ત્યારે મોદકપ્રિય દુંદાળા દેવને તેમના મનપસંદ મોદકનો નૈવેદ્ય અપર્ણ કરીને તેમને રિઝવી શકાય. તો ઇટીવી ભારત આપના માટે લઇને આવ્યું છે મહારાષ્ટ્રની પરંપરાગત સ્ટીમ્ડ મોદકની રેસીપી. આ મોદક ચોખાના લોટમાં ટોપરામાં અને ગોળનું સ્ટફિંગ કરીને તૈયાર કરવામાં આવે છે. જો કે આ મોદક તમને બજારમાં તૈયાર પણ મળી જશે પણ ઘરે તૈયાર કરેલા મોદક જેવી શુદ્ધતા અને પ્રેમ અન્ય ક્યાંય નહીં મળે.