બાપ્પાને દરરોજ શેનો ભોગ ધરાવવો? આજે ટ્રાય કરો દૂધીના મોદક - મોદક કેવીરીતે બનાવવા
🎬 Watch Now: Feature Video
દરેક ઘરોમાં તહેવારોમાં મીઠાઇઓ તો બનતી જ હોય છે. તેમાં પણ ગૌરીપુત્ર ગણેશને અત્યંત પ્રિય એવા મોદક નાના-મોટા તમામની પસંદ છે. સામાન્યપણે મોદક ચોખાના લોટમાંથી કે રવામાંથી બનતા હોય છે, પરંતુ આ વખતે અમે તમારી સામે લાવી રહ્યાં છીએ...દૂધીના મોદકની રેસીપી, જેના માવા અને દૂઘના સ્વાદિષ્ટ મિશ્રણ વડે મંદિરના ગણેશ પણ ખુશ થઇ જશે અને ઘરના પણ.! આ મોદક બનાવી તમારા પ્રતિભાવ શેર કરવાનું ન ભૂલતા...