'દાદા'ના હુલામણા નામથી જાણીતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું કબૂલાતનામું,જુઓ વીડિયો - bhartiya janta party
🎬 Watch Now: Feature Video
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister of Gujarat, Bhupendra Patel) કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની (Union Home Minister Amit Bhai Shah) હાજરીમાં અમદાવાદ શહેરની ઘાટલોડીયા બેઠક પરથી ધારાસભ્ય પદની ઉમેદવારી નોંધાવી હતી.તેમને કરેલા સોગંદનામામાં (affidavit) ચોંકાવનારી બાબતો સામે આવી છે.8.42 કરોડની સંપત્તિ હોવા છતાં તેમની પાસે કાર ન હોવાનો ખુલાસો થયો છે.આખરે કેટલું ભણેલા છે ગુજરાતના મુખ્યપ્રધાન..
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST