આદિજાતિ વિભાગના પૂર્વ કેબિનેટ પ્રધાન નરેશ પટેલ સાથે ETV ભારતની ખાસ વાતચીત - આદિવાસી
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર ખાતે ભાજપની પોતાની જીત મેળવ્યા બાદ જીતેલા તમામ ઉમેદવારો અને મોટા નેતાઓની મિટિંગ થઈ હતી. જેમાં પૂર્વ કેબિનેટ પ્રધાન નરેશ પટેલે (naresh patel former tribal minister of gujarat)ETV ભારત સાથે ખાસ વાતચીતમાં (interview with naresh patel) આદિવાસીઓની યોજના અંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું (interview with naresh patel)હતું કે આવનારા વર્ષોમાં પણ ભારતીય જનતા પાર્ટી આદિવાસી ભાઈઓના વિકાસ માટે અને આદિવાસી લોકોનું કલ્યાણ થાય તે માટે વિવિધ યોજનાઓ ઉપર જે બનાવવામાં આવી છે. આ સાથે જ મહત્વનું (Naresh patel bjp mla from gandevi assembly)છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી પટ્ટામાં સૌથી વધારે બેઠકો મેળવી છે ત્યારે આદિવાસી ભાઈઓએ છે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને અમે કાયમી રાખીશું અને તેમના વિકાસ માટે કાર્ય કરતા રહીશું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST