Gujarat assembly elections 2022: જાણો સૌરાષ્ટ્ર ઝોનનું આંકડાકીય ગણિત - સરકાર
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly elections 2022) યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ભાજપને એન્ટિઇન્કમ્બન્સી વેવનો જબરો સામનો (anti-incumbency wave in this election) કરવાનો છે. સૌરાષ્ટ્રમાં કુલ 48 બેઠકો છે ત્યારે સ્વાભાવિક જ અહીં મોટી સંખ્યામાં જીત્યા વિના કોઇ પક્ષ સરકાર બનાવી શકે નહીં. એટલે કહી શકાય કે રાજ્યમાં ગુજરાતમાં ગાદીએ બેસવું હોય તો પછી ભાજપ હોય કે કોંગ્રેસ કે કોઇપણ પક્ષ હોય, સૌરાષ્ટ્ર સર કરવું જરુરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પણ આ દીવા જેવી ચોખ્ખી વાત છે. સૌરાષ્ટ્રની (Saurashtra) 48 બેઠકો પર જીત માટે તમામ પક્ષોનું જોર પહેલાંથી જ દેખાઇ રહ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST