વિધાનસભા ચૂંટણીને લઈને પાટણમાં 15 આંતરજિલ્લા ચેકપોસ્ટ્સ કાર્યરત કરાઈ - સઘન ચેકિંગ
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (gujarat assembly election 2022) લઈએં તંત્ર પણ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં 05.12.2022ના રોજ બીજા તબક્કામાં મતદાન કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાટણ જિલ્લામાં ચૂંટણીનું વાતાવરણ ડહોળાય નહિ તે માટે પોલીસતંત્ર કામે લાગી ગયું છે. પાટણ પોલીસ હંગામી ધોરણે 15 જેટલી અંતર જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરી છે અને તમામ સાધનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST