જામનગરમાં બારે મેઘ ખાંગા, હેલીકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું રેસક્યુ ઓપરેશન - Twelve clouds
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13049431-thumbnail-3x2-jamn.jpg)
રાજ્યમાં આ વર્ષે વરસાદે મોડી દસ્તક આપી હતી. મહિનાની શરૂઆતમાં રાજ્યમા સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેડૂતોમાં અને સામાન્ય જનતામાં ખૂશી જોવા મળી હતી કારણ કે સિઝન દરમિયાન ઓછો વરસાદ પડતા રાજ્યમાં જળસંકટ ઉભું થવાની શક્યતાઓ હતી. લોકો સારા વરસાદની પ્રાથના કરી રહ્યા હતા પણ જામનગરમાં સારા વરસાદ પછી આભ ફાટ્યું છે, જુઓ ભાવનગરનું વિહંગાલોકન
Last Updated : Sep 13, 2021, 2:04 PM IST