ભાવનગરમાં મેઘરાજાનું આગમન: વરસાદી આગાહીના પગલે ધોધમાર વરસાદ શરૂ થયો - rain in bhavnagar
🎬 Watch Now: Feature Video
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે બપોરે 12 વાગ્યે અચાનક વરસાદી વાતાવરણ બંધાયું અને મેઘરાજાએ ધોધમાર વરસવાનું શરૂ કર્યું હતું. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને શહેર પાણી-પાણી થયું છે. જો કે, વરસાદ પડતાં જ વર્ષો જૂની પરંપરા પ્રમાણે વીજળી ગુલ થઇ હતી.